"મને લોગ્ડ ઇન કરીને રાખો" એક વર્ષ સુધી લંબાવાયેલ છે.

From mediawiki.org
This page is a translated version of the page "Keep me logged in" extended to one year and the translation is 51% complete.

મંગળવાર, ૧૬ ઑગસ્ટ ૨૦૧૬ ના રોજ લગભગ ૧૫:૦૦ યુટીસી (૮:૦૦ એ.એમ. પી.ડી.ટી.) વાગે અમે લોગિન સેશન્સ બદલીશું જેથી તેઓ એક વર્ષ સુધી વિકિમીડીયા સાઇટ્સ પર લોગ્ડ ઇન રહે. આ ફક્ત તે જ વપરાશકર્તાઓને અસર કરશે જે લોગિન સ્ક્રીન પર "મને પ્રવેશિત રાખો" વિકલ્પને પસંદ કરે છે. હાલમાં, આ વિકલ્પ ફક્ત ૩૦ દિવસ માટે કામ કરે છે.

"મને પ્રવેશિત રાખો​" વિકલ્પ પસંદ ન કરનારા વપરાશકર્તાઓ આ ફેરફારથી પ્રભાવિત થશે નહીં. તમે "પ્રસ્થાન" બટન જે જમણી બાજુ ઉપર ખૂણા પર છે. તેના પર ક્લીક કરી ને કે પછી બ્રાઉઝર ની કુકી સાફ કરી ને ત્વરિત લોગૉઉટ થઇ શકો છો.

પ્રશ્નો

ફેરબદલ નું કારણ?

જયારે વપરાશકર્તા જાગૃત રીતે લાંબા સમય માટે સ્વીકાર્ય હોવા નું જણાવે ત્યારે 30 દિવસ કરતા વધારે સમય માટે કરવું ઉપયોગી નીવડે છે. લંબિત સ્વીકાર્ય સમય એ ચાલુ સંપદાને નિષ્કાશીત કરવા ની સમસ્યાઓ ઘટાડે છે. સ્વીકાર્ય સમયગાળો એ પહેલા ખુબ લમ્બો હતો. પણ થોડા વર્ષો પહેલા એ ઘટાડી ને 30 દિવસ કરવા માં આવ્યો કારણ કે અમે કુકી વાપરવા ની નીતિ માં ફેરફાર કર્યો હતો. એ પછી ઘણા વપરાશકર્તા ઓએ માંગણી કરી હતી કે સમયગાળો લંબાવવો.

શું આ સ્વીકાર્ય કુકી સિવાય ની કોઈ કુકી ને અસર કરે છે?

ના, એ નથી કરતુ

કઈ વિકી પર આ અસર થશે?

આ ફેરફાર એ તમામ WMF વિકી, તમામ ભાષા પર, અને વિકિપીડિયા,વિક્શનરી, મેટા, મીડિયાવિકી વગેરે પર લાગુ થશે.

જો મારુ વિકી "મને પ્રવેશિત રાખો" સમય બતાવે, તો શું આ સચોટ હશે?

મોટાભાગ ની વિકિ ઓ મૂળભૂત સંદેશ નો ઉપયોગ કરે છે. જે માત્ર એવું દર્શાવે છે કે, "મને પ્રવેશિત રાખો", જે મહત્તમ સમયગાળા ની ચોખવટ આપતો નથી In that case, the message will remain the same.

If your wiki is currently using the message parameter, then the message will show the new length automatically. You will not need to change anything. Any wiki can choose to show the length by editing MediaWiki:Userlogin-remembermypassword to say, "Keep me logged in (for up to $1 {{PLURAL:$1|day|days}})". The software will automatically insert the correct length of time where the "$1" is in this phrase. If you want, you can copy and translate the example from the English Wikipedia for your wiki.

If your wiki is using a custom local message that has the time hard-coded (e.g., "Keep me logged in for a month", without the "$1" parameter), then please change this immediately to use the parameter instead. Using the parameter means that your users will always get accurate information about this setting.

Will existing login sessions be affected immediately?

Existing sessions will not be affected. Users will not be logged out early, and existing sessions will not be extended. This change will take effect the next time you login with "મને પ્રવેશિત રાખો" checked.

Does this comply with the Privacy Policy?

Yes, the Legal team has verified that this change complies with the Privacy policy.

See also

  • phab:T68699 - Increase "remember me" login cookie expiry from 30 days to 1 year on Wikimedia wikis